જ્યારથી ANDROID Mobile આવ્યા છે ત્યારથી આપણા ઘણા રોજીંદા કામો સરળ થઈ ગયા છે એવુજ એક કામ સરળ બનાવવા માટે હુ અહી એક અપ્લીકેશન વિશે માહીતી આપવા માગુ છુ.
1. તમારા મોબાઇલ માટે સારો Data Plan જાણવો છે?
2. SMS Pack કયુ સારુ છે એ જાણવુ છે?
3. Full Talk Time કયા રીચાર્જ પર મળે છે એ જાણવુ છે?
How To Use Application:
આ અપ્લીકેશન માં તમારે
1. Mobile Service એટલેકે [e.g. BSNL,
IDEA,AIRTEL etc…] સિલેક્ટ કરવાની રહેશે અને
2. Telecome Circle
સિલેક્ટ કરવાનુ
રહેછે આપણુ Telecome Circle => Gujarat આવશે અને
3. પછી OK Button ક્લીક કરશો એટલે તમને Topup, SMS, Data/2G, 3G જેવા Tabs દેખાશે જેના પર ક્લીક કરીને
જરુરી માહીતી મેળવી શકશો.
Download Application
2.અથવાGoogle Play Store માં iReff લખીને સર્ચ કરો સર્ચ રિઝલ્ટમાં પહેલીજ એપ્લીકેશન આવશે એને Install કરી દો.
Earn Money
Through Mobile/DTH/Data Card રીચાર્જ
અને જો તમે Prepaid Mobile/DTH/Data Card રીચાર્જ કરીને રૂપીયા પણ કમાવવાં માગતા
સારુ લાગે તો પ્લીઝ નીચે Comment Box માં Comment આપો તથા Post ને Share કરો જેથી બીજા પણ આવી ઉપયોગી એપ્લીકેશનથી માહીતગાર થાય.

